કુરુક્ષેત્ર vs કરબલા
નામ કુરુક્ષેત્ર vs કરબલા
પૃષ્ઠ સંખ્યા ૨૫૬
ISBN 9789352794171
પ્રકાશક વિશ્વમિત્ર પ્રકાશન
ભાષા ગુજરાતી
શ્રેણી નવલકથા

૧૨ માર્ચ ૧૯૯૩, મુંબઈ સીરીયલ બ્લાસ્ટના પ્રસંગથી પ્રેરિત આ નવલકથા પોતાની વાસ્તવિક ઓળખ ગુમાવી બેસેલા સાધારણ યુવકની અસાધારણ કથા છે. જન્મ સાથે મળેલ ધાર્મિક ઓળખને લીધે બે ભિન્ન ધ્રુવો જેવા ધર્મો વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મહેનત કરતા કથાનાયક આઝાદની પોતાના જીવન અને જાત સાથેના સંઘર્ષની કથા એટલે

કુરુક્ષેત્ર vs કરબલા

લેખક:

 મોબાઈલ માટે  કમ્પ્યુટર માટે

"કુરુક્ષેત્ર vs કરબલા" ડાઉનલોડ કરવા માટે તમારું અને તમારા ગામ કે શહેરનું નામ લખી "ડાઉનલોડ" બટન પર ક્લિક કરો.

નવલકથા વાંચ્યા પછી આપને લાગે કે આ પુસ્તકની કોઈ કિંમત હોવી જોઈએ, પછી ભલે એ એક જ રૂપિયો હોય કે દસ,વીસ, પચાસ, સો કે પુસ્તકની છાપેલી કિંમત જેટલી ૨૪૫ રૂપિયા હોય, તો આપ આપના બેંક એકાઉંટ, ડેબીટ/ક્રેડીટ કાર્ડ કે અન્ય કોઈ બીજી રીતે આ લિંક પર એ કિંમત બક્ષીસ તરીકે આપી શકો.

http://p-y.tm/z70Sya4ek

અથવા આપ મારા બેંક એકાઉંટમાં પણ જમા કરવી શકો. એકાઉંટની વિગત આ મુજબ છે

  • નામ: હડિયા વિપુલકુમાર જીવાભાઈ
  • એકાઉંટ નંબર: 50100179914111
  • IFSC કોડ: HDFC0000957
  • Bank Name: HDFC Bank
Gift