૧૨ માર્ચ ૧૯૯૩, મુંબઈ સીરીયલ બ્લાસ્ટના પ્રસંગથી પ્રેરિત આ નવલકથા પોતાની વાસ્તવિક ઓળખ ગુમાવી બેસેલા સાધારણ યુવકની અસાધારણ કથા છે. જન્મ સાથે મળેલ ધાર્મિક ઓળખને લીધે બે ભિન્ન ધ્રુવો જેવા ધર્મો વચ્ચે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા મહેનત કરતા કથાનાયક આઝાદની પોતાના જીવન અને જાત સાથેના સંઘર્ષની કથા એટલે
કુરુક્ષેત્રvsકરબલા
લેખક: વિપુલ હડિયા
નવલકથા વાંચ્યા પછી આપને લાગે કે આ પુસ્તકની કોઈ કિંમત હોવી જોઈએ, પછી ભલે એ એક જ રૂપિયો હોય કે દસ,વીસ, પચાસ, સો કે પુસ્તકની છાપેલી કિંમત જેટલી ૨૪૫ રૂપિયા હોય, તો આપ આપના બેંક એકાઉંટ, ડેબીટ/ક્રેડીટ કાર્ડ કે અન્ય કોઈ બીજી રીતે આ લિંક પર એ કિંમત બક્ષીસ તરીકે આપી શકો.